સ્પોર્ટ્સ ડે
- Piyush Padwala
- Jan 28
- 1 min read
પી એમ શ્રી બ્રાન્ચ શાળા 4 માં તારીખ 25/01/2025 ના રોજ સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ના વિધ્યાર્થીઓએ ખુબજ હર્ષ સાથે ભાગ લીધો હતો અને તેમણે ખૂબ ઉત્સાહ સાથે રમતો રમાડવામાં આવી હતી સાથે શિક્ષકોએ પણ દોરડા ખેચ તથા દોરડા કૂદ જેવી રમતો માં ભાગ લીધો હતો


Comments